
અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો
અમદાવાદ ના સાણંદ તાલુકાના નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો
અમદાવાદ સાણંદ ખાતે આવેલા નળસરોવર પોલીસ ને બાતમી મળી હતી કે ૨ તારીખે એક બ્લુ ગાડીમાં ચાર પક્ષી નો શિકાર કરવામાટે લય જવાના છે ત્યારે પોલીસ જાણ થતાં તેને પકડી પાડવામાં આવ્યા છે અસલગમ થી રૂપાવટી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે એમને કસ્ટડી માં લય વન અધિકારી ને જાણ કરવામાં આવતાં આરોપીને સોંપવામાં આવ્યો ગુનેગાર નું નામ ભરતભાઈ રમણ ભાઈ વાટીયા કોળી પટેલને તેનું ગામ જાંબુથર જાણવા મળ્યું હતું તેમજ તેની સાથે એક આરોપી પણ સાથે હતો તે હાલ ફરાર થઇ ગયેલ છે
ગુનેગાર ભરતભાઈ રમણ ભાઈ વાટીયા કોળી પટેલ સામે કાયદેસર કાર્યવાહી કરી તેને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો આ આરોપીઓને નળસરોવર થી ચાર ગાજહંસ ને લયને જાતાં હત જે બિન જમીન પાત્ર ગુનો ગણવામાં આવે છે
