જિલ્લા કક્ષાના ‘વિશ્વ એઇડ્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

જાગૃતિ રેલી યોજાઈ, શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું બહુમાન કરાયું વ્યારા ખાતે જિલ્લા કક્ષાના ‘વિશ્વ એઇડ્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી સંચાલિત DISHA-DAPCU તાપી દ્વારા આ કાર્યક્રમનું…

સ્વચ્છ ભારત મિશનના કેન્દ્રીય પ્રભારીશ્રી શિવઓમ મિશ્રાએ વ્યારા નગરપાલિકાની મુલાકાત લીધી

જળ વાટિકા ગાર્ડન અને ડમ્પ સાઈટ સહિત વિવિધ સ્થળોની વિઝિટ લઈ વ્યારા નગરપાલિકાની કામગીરીને બિરદાવી સ્વચ્છ ભારત મિશનના કેન્દ્રીય પ્રભારીશ્રી શિવ ઓમ મિશ્રા તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ તાપી…

ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું

અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ન્યાય મંદિર તાપી જિલ્લાના નાગરિકોને સમર્પિત કરતાં શ્રી સંઘવી ન્યાય હંમેશા સરળ હોવો જોઈએ જે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે…

“જનજાતિય ગૌરવ દિવસ-2025” અંતર્ગત તાપી જિલ્લામાં ૧૦ જેટલા સ્થળોએ તા.૯ અને ૧૦ના રોજ રથ પરિભ્રમણ કરશે

સેવાસેતુ કાર્યક્રમ, આરોગ્ય કેમ્પ સહિત વિવિધ સરકારી સેવાનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ દેશના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની શ્રી ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો…

વિષય: “વંદેમાતરમ રાષ્ટ્રગીત ૧૫૦ વર્ષ પૂર્ણ ” કાર્યક્રમ તાપી જિલ્લામાં ઉજવાયો

આજે તાપી જિલ્લાના માનનીય પોલીસ સુપરિન્ટેન્ડન્ટશ્રીના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને વંદેમાતરમ રાષ્ટ્રગીત ૧૫૦ વર્ષ પૂર્ણ થયે વંદેમાતરમ ગાન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ દેશપ્રેમની ભાવના જગાડવો, રાષ્ટ્ર…

તાપી જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસ અને ગૌરવ રથયાત્રાના આયોજન અંગે કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

તા.૦૯ થી ૧૧ નવેમ્બર તાપી જિલ્લામાં ફરશે જનજાતિય ગૌરવ રથ માહિતી બ્યૂરો તાપી તા.૦૪ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને નિમિત્તે રાજ્ય સરકારે તા.૧ થી ૧૫ નવેમ્બર સુધી “જનજાતિય ગૌરવ વર્ષ…

જય જોહાર, જય આદિવાસી

ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 150મી જયંતી નિમિત્તે તાપી જિલ્લામાં યોજાનારી ભવ્ય ‘જનજાતીય ગૌરવ રથયાત્રા’ના સફળ આયોજન માટે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, તાપી જિલ્લા પ્રભારી શ્રી મધુભાઈ કથિરીયા, જીલ્લા પ્રમુખ…

સુરત અને તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ ડાંગરના પાકના નુકસાન અંગે આર્થિક સહાય અને રાહત પેકેજ જાહેર કરવા સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા રાજ્ય સરકારને રજુઆત

માહિતી બ્યુરો, તાપી તા. 31 તાજેતરના દિવસોમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં કમોસમી ધોધમાર વરસાદ થયો હતો. જેના પરિણામે બરડોલી લોકસભા મતવિસ્તારના સુરત અને તાપી જિલ્લામાં તૈયાર…

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે તાપી જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓએ એકતાનો સંકલ્પ લીધો

માહિતી બ્યૂરો, તાપી તા. ૩૦ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આજે તાપી જિલ્લાના સેવા સદન, સાંભખડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન…

You Missed