આરોપીઓને ગોંધી રાખી માર મારી પૈસા પડાવવાની પેરવી મામલે
બોરતળાવના તત્કાલીન PSI સહિત ચાર પોલીસ કર્મી. વિરૂદ્ધ ગુનો નોંધવા કોર્ટનો આદેશ ભાવનગર, સોમવાર ભાવનગરના બોરતળાવ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાના આરોપીઓને ત્રણ દિવસ ઓનેઓન રાખીને મારમારી બળજબરીપૂર્વક પૈસા પડાવવાની પેરવી…