
અયોધ્યા બાદ હવે ગુજરાતમાં શિવધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી
શિવ ધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી રહેશે હાજર પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતી
મહેસાણા જિલ્લામાં આવેલા શ્રી વાળીનાથ શિવધામ તરભ ખાતે ભવ્ય શિવ મંદિરના પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરબ ગામ ખાતે વાળીનાથ અખાડા તરભ આગામી 16 ફેબ્રુઆરી થી22 ફેબ્રુઆરી સુધીમાં યોજાવનાર સેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે સાથે અમિત શાહ તથા સીએમ ભુપેન્દ્ર પટેલ.આનંદીબેન પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહેશે
સાત દિવસીય શિવધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 250 વીઘા ના વિશાળ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે
આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી ભોજનાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું
તરભટીકરઅયોધ્યા બાદ હવે ગુજરાતમાં શિવધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીશિવ ધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી રહેશે હાજર પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતીએન્કરમહેસાણા જિલ્લામાં આવેલા શ્રી વાળીનાથ શિવધામ તરભ ખાતે ભવ્ય શિવ મંદિરના પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિતમહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરબ ગામ ખાતે વાળીનાથ અખાડા તરભ આગામી 16 ફેબ્રુઆરી થી22 ફેબ્રુઆરી સુધીમાં યોજાવનાર સેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે સાથે અમિત શાહ તથા સીએમ ભુપેન્દ્ર પટેલ.આનંદીબેન પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહેશેસાત દિવસીય શિવધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 250 વીઘા ના વિશાળ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છેઆજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી ભોજનાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું

