
ડભોઇ વેગા ચોકડી પાસે થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ નાદોદી ભાગોળ સુધી જવાના મેઇન રોડ ઉપર મસ્ત મોટા ગાબડા ઠેર ઠેર પડ્યા હોવાથી રોડ વિભાગના અધિકારીઓ અંજાન..? અવરજવર કરતા વાહનચાલકોમાં અકસ્માત નો ભઈ સર્જાઇ રહ્યો હોય વહેલી તકે સ્ટેટ પી ડબ્લ્યુ ડી વિભાગ દ્વારા રીપેર કરવા વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન રસ્તો હોય રોજ અજ વાહનથી પસાર થાય છે દેશ વિદેશના પર્યટકો પણ આ રસ્તા પરથી પસાર થતી હોય કોઈ મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ જલ્દીથી જલ્દી ખાડા રીપેરીંગ થાય તે વાહન ચાલકોને રહીશો ની માં છે
વાહન ચાલકો માંથી મળતી વિગતો અનુસાર ડભોઇ વેગા ચોકડી પાસે થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આવેલા નાંદોદી ભાગોળ સુધી જવાના મેઇન રોડ ઉપર મોટા મોટા ગાબડા પડી જવાથી અવળ-જવર કરતા વાહનચાલકો અકસ્માત નો ભોગ બને નહીં જેથી પી ડબ્લ્યુ ડી વિભાગના ઓફિસમાં આરામ કરતા કર્મચારીઓ અધિકારીઓ ક્યારે જાગશે શું આ લોકો આ રસ્તે અવરજવર નહીં કરતા હોય..? આવા રોડ ઉપર પડેલા ગાબડા તેઓની નજરે નહીં પડતા હોય..?વહેલી તકે સ્ટેટ પી ડબ્લ્યુ ડી વિભાગ દ્વારા રોડ ઉપર પડેલા ગાબડા ને રીપેર કરે તેવી વાહન ચાલકોની લોકોમાંગ ઉઠવા પામી છે.

