તાપી જિલ્લાનું ગૌરવ, આદિવાસી સમાજના ઘરદીવડા અને જનપ્રિય ધારાસભ્ય શ્રી Jayram Gamit જીને ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યા બાદ, તેમના તાપી જિલ્લામાં આગમન સમયે વ્યારા નગર, સોનગઢ નગર અને ઉચ્છલ ખાતે કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો.
આ ફક્ત એક વ્યક્તિનું સન્માન નથી, પણ તાપી જિલ્લાનાં જન જનને મળેલું મહત્વ છે.






