રાજુલા : રાજુલામાં વીધર્મી યુવકે યુવતીનુ અપહરણ કર્યુ છે.
યુવતીને ભગાડી જતાં લોકોમા ભારે રોષ જોવા મળ્યો…..
આ ધટના પગલે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે યુવતીના પરિવારજનો, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ટીમ સહિત મોટી સંખ્યામા ઉગ્ર રજૂઆત કરી
રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીડા દ્વારા અપરણનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…..
આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી હરેશ વોરા રાજુલા પોલીસ સ્ટેશન દોડી આવ્યાં….
પોલીસે અલગ-અલગ છ જેટલી ટીમ બનાવી તપાસ હાથ ધરી છે….

