
ફેરિયાની દીકરી માટે દેવદૂત સમાન બન્યા psi એ એ વાઘેલા
હૃદયનું મોંઘુ ઓપરેશન કરાવ્યું પોતાના ખર્ચે છે સલામ સે ગુજરાત પોલીસ ને
અહમદાબાદ ના ઇસનપુર પોલીસ સ્ટેશન ના psi A A વાઘેલા દ્વારા નર્સરી મા મજુરી કામ કરતા મુકેશ કુસવા પરદેશી હોવાથી એમની પાસે ગુજરાતી કોઈ પુરાવા નહોતા જેથી કરીને કોઈ ગુજરાત સરકારની સહાય મળવા પાત્ર નથી હોતી મુકેશ કુશવાના ઘરે ચાર દીકરીઓ છે એક દીકરીને હૃદયમાં એક નાનું એવું કાણું હતું જેથી કરીને હોસ્પિટલમાં ગયા ત્યારે ખબર પડી કે મોટો ખર્ચ થવાનો છે ખર્ચ ની વાત સાંભળીને આખો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો જ્યારે દેવ દૂત બનીને આવ્યા ઇસનપુરમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ A વાઘેલા જેમના દ્વારામાં કહેવામાં આવ્યું કે ચિંતા નો કોઈ વિષય નહીં પરિવારમાં કોઈને પણ ચિંતા કરવાની નહીં હું મારા જેબ ખર્ચ છે તમામ ઈલાજ કરાવીશ અને આ દીકરીને મારી દીકરી છે એમ રાખીશ ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો દીકરીને યુ એન મેહતા ખાતે એડમીટ કરવામાં આવી અને ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું ઓપરેશન પણ સફળ રહ્યું આખા પરિવાર દ્વારા psi વાઘેલાનો આભાર વ્યક્ત કર્યો
આજે દીકરીને હોસ્પિટલ થી રજા આપીને ઘરે મોકલવામાં આવી છે આ કામથી લઈને પી એસ આઈ એ ન્યુઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીત કરી

